Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 6

Release Notes

Red Hat Enterprise Linux 6.5 માટે પ્રકાશન નોંધો

પ્રકાશન 5

Red Hat Engineering Content Services


માન્યસૂચન

Copyright © 2013 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

સાર
પ્રકાશન નોંધો સુધારાઓ અને ઉમેરાનાં ઉચ્ચ સ્તરનો વિસ્તાર પૂરો પાડે છે કે જે Red Hat Enterprise Linux 6.5 માં અમલીકરણ કરી દેવામાં આવ્યુ છે. 6.5 સુધારા માટે Red Hat Enterprise Linux માં બધા ફેરફારો પર વિગત થયેલ દસ્તાવેજીકરણ માટે, ટૅકનિકલ નોંધો નો સંદર્ભ લો.

પ્રસ્તાવના
1. કર્નલ
2. નેટવર્કીંગ
3. સુરક્ષા
4. ઉમેદવારી સંચાલન
5. વર્ચ્યુઅલાઇઝેશન
5.1. KVM
5.2. Microsoft Hyper-V
5.3. VMware
6. સંગ્રહ
7. ક્લસ્ટરીંગ
8. હાર્ડવેર સક્રિયકરણ
9. ઉદ્યોગ ધોરણો અને પ્રમાણપત્ર
10. ડેસ્કટોપ અને ગ્રાફિક્સ
11. પ્રભાવ અને માપનીયતા
12. કમ્પાઇલર અને સાધનો
A. ઘટક આવૃત્તિઓ
B. પૂનરાવર્તન ઇતિહાસ

પ્રસ્તાવના

Red Hat Enterprise Linux ગૌણ પ્રકાશન વ્યક્તિગત વધારો, સુરક્ષા અને ભૂલ સુધારા એરાટાનું એકત્રિકરણ છે. Red Hat Enterprise Linux 6.5 પ્રકાશન નોંધો એ Red Hat Enterprise Linux 6 ઓપરેટીંગ સિસ્ટમમાં થયેલ મુખ્ય સુધારાનું દસ્તાવેજીકરણ કરે છે અને આ ગૌણ પ્રકાશન માટે કાર્યક્રમોને સાથ આપે છે. આ ગૌણ પ્રકાશનમાં ફેરફારો પર વિગત થયેલ નોંધો (એટલે કે, સુધારેલ ભૂલો, ઉમેરાયેલ વધારા, અને શોધેલ જાણીતી સમસ્યાઓ) ટૅકનિકલ નોંધો માં ઉપલબ્ધ છે. ટૅકનિકલ નોંધ દસ્તાવેજ પણ પેકેજોની સાથે બધી હાલની ઉપલબ્ધ ટૅકનોલોજી પૂર્વદર્શનની સંપૂર્ણ યાદીને સમાવે છે કે જે તેમને પૂરી પાડે છે.

મહત્વનું

ઓનલાઇન Red Hat Enterprise Linux 6.5 પ્રકાશન નોંધો, કે જે અહિંયા સ્થિત થયેલ છે, એને એકદમ બરાબ આવૃત્તિ તરીકે નક્કી થયેલ છે. પ્રકાશન વિશે પ્રશ્રિનો સાથે કસ્ટમર Red Hat Enterprise Linux ની તેની આવૃત્તિ માટે ઓનલાઇન પ્રકાશન અને ટૅકનિકલ નોંધો નો સંપર્ક કરવા સલાહકીય છે.
શું તમને Red Hat Enterprise Linux જીવન ચક્રને સંબંધિત જાણકારીની જરૂર હોવી જોઇએ, https://access.redhat.com/support/policy/updates/errata/ નો સંદર્ભ લો.

પ્રકરણ 1. કર્નલ

Red Hat Enterprise Linux 6.5 માં મોકલેલ કર્નલ ઘણાં હજારો ભૂલ સુધારાને સમાવે છે, અને Linux કર્નલમાં વધારા. આ પ્રકાશન માટે કર્નલમાં ઉમેરાયેલ વધારા અને સંબંધિત મહત્વની ભૂલોની વિગતો માટે, Red Hat Enterprise Linux 6.5 ટૅકનિકલ નોંધો નાં કર્નલ વિભાગનો સંદર્ભ લો.

PMC-Sierra કાર્ડ અને નિયંત્રકો માટે આધાર

pm8001/pm80xx ડ્રાઇવર એ PMC-Sierra Adaptec Series 6H અને 7H SAS/SATA HBA કાર્ડ ની સાથે સાથે PMC Sierra 8081, 8088, અને 8089 chip આધારિત SAS/SATA નિયંત્રકો માટે આધારને ઉમેરે છે.

બિનજવાબદાર ઉપકરણો માટે રૂપરેખાંકિત સમય સમાપ્ત

અમુક સંગ્રહ રૂપરેખાંકનોમાં (ઉદાહરણ તરીકે, ઘણાં LUNs સાથે રૂપરેખાંકનો), SCSI ભૂલ સંચાલન કોડ બિનજવાબદાર સંગ્રહ ઉપકરણોનાં આદેશો જેવા કે TEST UNIT READY માટે સમય ઘણો ખર્ચ કરી શકે છે. નવું sysfs પરિમાણ, eh_timeout SCSI ઉપકરણ ઑબ્જેક્ટમાં ઉમેરી દેવામાં આવ્યુ છે, કે જે SCSI ભૂલ સંચાલન કોડ દ્દારા વાપરેલ આદેશો TEST UNIT READY અને REQUEST SENSE માટે સમયસમાપ્તિ કિંમતનાં રૂપરેખાંકનને પરવાનગી આપે છે. આ બિનજવાબદાર ઉપકરણો માટે ખર્ચેલ સમયને ઘટાડે છે. eh_timeout ની મૂળભૂત કિંમત એ 10 સેકંડ છે, કે જે આ કાર્યક્ષમતાને ઉમેરતા પહેલાં વાપરેલ સમયસમાપ્તિ કિંમત હતી.

ભૂલ પુનઃપ્રાપ્તિ માટે મહત્તમ સમયનું રૂપરેખાંકન

નવો sysfs પરિમાણ eh_deadline SCSI યજમાન ઑબ્જેક્ટમાં ઉમેરી દેવામાં આવ્યુ છે, કે જે સમયનાં મહત્તમ જથ્થાને રૂપરેખાંકિત કરવા સક્રિય કરે છે કે જે SCSI ભૂલ સંચાલન ભૂલને સુધારવા પ્રયત્ન કરશે, આખા હોસ્ટ બસ ઍડપ્ટરને પુન:સુયોજિત અને આપતા પહેલાં. આ પરિમાણની કિંમતને સેકંડમાં સ્પષ્ટ કરેલ છે, અને મૂળભૂત શૂન્ય છે, કે જે સમય મર્યાદાને નિષ્ક્રિય કરે છે અને ભૂલને પાછી લાવવા માટે બધાને પરવાનગી આપે છે. sysfs ને વાપરવા વધુમાં, મૂળભૂત કિંમત eh_deadline કર્નલ પરિમાણની મદદથી બધા SCSI HBAs માટે સુયોજિત કરી શકાય છે.

Lenovo X220 ટચસ્ક્રીન આધાર

Red Hat Enterprise Linux 6.5 હવે Lenovo X220 ટચસ્ક્રીનને આધાર આપે છે.

પ્રકરણ 2. નેટવર્કીંગ

ચોક્કસતા સમયનો પ્રોટોકોલ

Linux માટે IEEE standard 1588-2008 ને અનુસાર Precision Time Protocol (PTP) નાં અમલીકરણને Red Hat Enterprise Linux 6.4 માં ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે પરિચય થયેલ છે. PTP ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંને કર્નલ અને વપરાશકર્તા જગ્યા હવે સંપૂર્ણપણે Red Hat Enterprise Linux 6.5 માં આધારભૂત છે. નેટવર્ક ડ્રાઇવર સમય સ્ટેપીંગ આધાર હવે નીચેનાં ડ્રાઇવરોને પણ સમાવે છે: bnx2x, tg3, e1000e, igb, ixgbe, and sfc.

બિન-રૂપરેખાંકન IP મલ્ટીકાસ્ટ IGMP સ્નુપીંગ માહિતીનું વિશ્ર્લેષણ કરી રહ્યા છે

પહેલાં, બ્રિજ મોડ્યુલ sysfs વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ બિન-રૂપરેખાંકન IP મલ્ટીકાસ્ટ Internet Group Management Protocol (IGMP) સ્નુપીંગ માહિતીનું નિરીક્ષણ કરવા માટે ક્ષમતા પૂરી પાડી નથી. આ કાર્યક્ષમતા વગર, વપરાશકર્તાઓ તેનાં મલ્ટીકાસ્ટ ટ્રાફિકને સંપૂર્ણપણે વિશ્ર્લેષણ કરી શક્યા નહિં. Red Hat Enterprise Linux 6.5 માં, વપરાશકર્તાઓ સક્રિય ઉમેદવારો અને સંકળાયેલ ઇન્ટરફેસો સાથે શોધેલ મલ્ટીકાસ્ટ રાઉટર પોર્ટ, જૂથોની યાદી કરવા માટે સક્ષમ છે.

NetworkManager માં PPPoE જોડાણ આધાર

Ethernet (PPPoE) આધારિત જોડાણો પર બિંદુ થી બિંદુ પ્રોટોકોલનાં નિર્માણ અને સંચાલનનાં આધાક માટે NetworkManager ને ઉન્નત કરી દેવામાં આવ્યુ છે; ઉદાહરણ તરીકે, DSL, ISDN, અને VPN જોડાણો માટે વાપરેલ જોડાણો.

OpenStack માટે નેટવર્ક નામસ્થળ આધાર

નેટવર્ક નામસ્થળ (netns) એ ઓછા વજનવાળી પાત્ર આધારિત વર્ચ્યુઅલાઇઝેશન ટૅકનોલોજી છે. વર્ચ્યુઅલ નેટવર્ક સ્ટેક એ પ્રક્રિયા જૂથ સા થે સંકળાઇ શકાય છે. દરેક નામસ્થળ પાસે તેનાં લુપબેક ઉપકરણ અને પ્રક્રિયા સ્થાન છે. વર્ચ્યુઅલ અથવા સાચા ઉપકરણો દરેક નેટવર્ક નામસ્થળમાં ઉમેરી શકાય છે, અને વપરાશકર્તા આ ઉપકરણો માટે IP સરનામાંને સોંપી શકે છે અને નેટવર્ક નોડ તરીકે તેઓને વાપરો.

ક્રિપ્ટોગ્રાફી હૅશ વિધેયને બદલવા માટે SCTP આધાર

Red Hat Enterprise Linux 6.5 માં, વપરાશકર્તાઓ Stream Control Transmission Protocol (SCTP) જોડાણો માટે MD5 થી SHA1 માં ક્રિપ્ટોગ્રાફી હૅશ વિધેયને બદલી શકે છે.

SCTP માટે M3UA માપન કાઉન્ટર

Message Transfer Part Level 3 User Adaptation Layer (M3UA) એ પ્રાચીન ટેલિકમ્યુનીકેશન નેટવર્ક (ISDN અને PSTN) ને વાપરવાને બદલે MTP લેવલ 3 વપરાશકર્તા ભાગ સાંકેતિક સંદેશાનું પરિવહન કરવા માટે IETF મૂળભૂત દ્દારા વ્યાખ્યાયિત થયેલ પ્રોટોકોલ છે.

iproute મદદથી DOVE ટનલને સંચાલિત કરી રહ્યા છે

Distributed Overlay Virtual Ethernet (DOVE) ટનલને Virtual Extensible Local Area Network (VXLAN) ને બનાવવા માટે પરવાનગી મળેલ છે, કે જે ક્લાઉડ કેન્દ્રમાં વાપરેલ ISO OSI લેયર 2 નેટવર્કો માટે માપાંકિત ઉકેલને રજૂ કરે છે. bridge સાધન એ iproute પેકેજનો ભાગ છે અને વાપરી શકાય છે, ઉદાહરણ તરીકે, Linux પ્લેટફોર્મ પર VXLAN પર ફોર્વડીંગ ડેટાબેઝને સંચાલિત કરવા માટે.

પ્રકરણ 3. સુરક્ષા

FIPS 140-2 પ્રમાણપત્ર સંબંધિત ફેરફારો

Red Hat Enterprise Linux 6.5 માં, એકત્રિકરણ ચકાસણી ચલાવેલ છે જ્યારે dracut-fips પેકેજ હાજર હોય, ક્યાંતો કર્નલ FIPS સ્થિતિમાં ચલાવે કે નહિં ચલાવે. Red Hat Enterprise Linux 6.5 FIPS 140-2 સુસંગત કેવી રીતે બનાવવુ તેની પર વિગત થયેલ જાણકારી માટે, નીચેનાં નૉલેજ બેઝ ઉકેલનો સંપર્ક કરો:

આવૃત્તિ 1.0.1 માટે સુધારેલ OpenSSL

આ સુધારો એ GlusterFS:
  • CMAC (Cipher-based MAC)
  • XTS (Ciphertext Stealing સાથે XEX Tweakable Block Cipher)
  • GCM (Galois/Counter Mode)

OpenSSH માં સ્માર્ટકાર્ડ આધાર

OpenSSH હવે PKCS #11 મૂળભૂત સાથે સુસંગત છે, કે જે સત્તાધિકરણ માટે સ્માર્ટકાર્ડને વાપરવા માટે OpenSSH ને સક્રિય કરે છે.

OpenSSL માં ECDSA આધાર

Elliptic Curve Digital Signature Algorithm (ECDSA) એ Digital Signature Algorithm (DSA) નો ચલ છે કે જે Elliptic Curve Cryptography (ECC) ને વાપરે છે. નોંધો કે ફક્ત nistp256 અને nistp384 કર્વ આધારભૂત છે.

OpenSSL માં ECDHE આધાર

Ephemeral Elliptic Curve Diffie-Hellman (ECDHE) આધારભૂત છે, કે જે કોમ્પ્યુટેશનલ ઓછી જરૂરીયાત સાથે પરફેક્ટ ફોર્વડ સેક્રેસી માટે પરવાનગી આપે છે.

OpenSSL અને NSS માં TLS 1.1 અને 1.2 નો આધાર

OpenSSL અને NSS હવે Transport Layer Security (TLS) પ્રોટોકોલની તાજેતરની આવૃત્તિઓને આધાર આપે છે, કે જે નેટવર્ક જોડાણોની સુરક્ષાને વધારે છે અને બીજા TLS પ્રોટોકોલ અમલીકરણ સાથે સંપૂર્ણ આંતરપ્રક્રિયાને સક્રિય કરે છે. TLS પ્રોટોકોલ એ ઍવરડ્રોપીંગ અને ટેમ્પરીંગને અટકાવવા માટે રચેલ નેટવર્ક સાથે વાર્તાલાપ કરવા ક્લાઇન્ટ-સર્વર કાર્યક્રમોને પરવાનગી આપે છે.

HMAC-SHA2 અલ્ગોરિધમમાં OpenSSH આધાર

Red Hat Enterprise Linux 6.5 માં, SHA-2 ક્રિપ્ટોગ્રાફિક હૅશ વિધેય હવે હૅશ message authentication code (MAC) ને બનાવવા વાપરી શકાય છે, કે જે OpenSSH માં માહિતી એકત્રિકરણ અને ચકાસણીને સક્રિય કરે છે.

OpenSSL માં ઉપસર્ગ મેક્રો

openssl spec ફાઇલ હવે ઉપસર્ગ મેક્રોને વાપરે છે, કે જે તેઓને પુન:સ્થિત કરવા માટે ક્રમમાં openssl પેકેજોને ફરી બનાવવા માટે પરવાનગી આપે છે.

NSA સ્યૂટ B ક્રિપ્ટોગ્રાફી આધાર

સ્યૂટ B એ તેનાં ક્રિપ્ટોગ્રાફિક મોર્ડનાઇઝેશન પ્રોગ્રામનાં ભાગ તરીકે NSA દ્દારા સ્પષ્ટ થયેલ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમનું સુયોજન છે. તે બંને વર્ગીકૃત ન કરેલ જાણકારી અને મોટેભાગે વર્ગીકૃત કરેલ જાણકારી માટે આંતરપ્રક્રિયા ક્રિપ્ટોગ્રાફિક તરીકે સેવા આપે છે. તે સમાવે છે:
  • 128 અને 256 બીટનાં કી માપો સાથે Advanced Encryption Standard (AES). ટ્રાફિક ફ્લો માટે, ઉચ્ચ બેન્ડવીથ ટ્રાફિક અને સુમેળ એનક્રિપ્શન માટે ક્રિયાનું નીચું બેન્ડવીથ ટ્રાફિક અથવા Galois/Counter Mode (GCM) માટે Counter Mode (CTR) સાથે વાપરવુ જોઇએ.
  • Elliptic Curve Digital Signature Algorithm (ECDSA) ડિઝિટલ હસ્તાક્ષરો.
  • Elliptic Curve Diffie-Hellman (ECDH) કી સંમતિ.
  • Secure Hash Algorithm 2 (SHA-256 અને SHA-384) સંદેશો ડાજેસ્ટ.

વહેંચેલ સિસ્ટમ પ્રમાણપત્રો

NSS, GnuTLS, OpenSSL અને Java એ સ્થિર માહિતીનાં સિસ્ટમ-વાઇડ વિશ્ર્વાસને સક્રિય કરવા માટે સિસ્ટમ પ્રમાણપત્ર ઍંકર અને બેકલીસ્ટ જાણકારીને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત સ્ત્રોતને વહેંચવા સહકાર આપી રહ્યુ છે કે જે પ્રમાણપત્ર વિશ્ર્વાસ નિર્ણયો માટે ઇનપુટ તરીકે ક્રિપ્ટો ટુલકીટ દ્દારા વાપરેલ છે. પ્રમાણપત્રોનું સિસ્ટમ-સ્તર સંચાલન સરળ રીતે વાપરવા મદદ કરે છે અને તે સ્થાનિક સિસ્ટમ પર્યાવરણો અને કોર્પોરેટ જમાવટો દ્દારા જરૂરી છે.

સ્થાનિક વપરાશકર્તાઓનો આપોઆપ સુમેળ ઓળખ સંચાલનમાં કેન્દ્રિત છે

Red Hat Enterprise Linux 6.5 માં ઓળખ સંચાલનમાં કેન્દ્રિત સ્થાનિક વપરાશકર્તાઓનો સુમેળ સ્થાનિક વપરાશકર્તાઓને સંચાલિત કરવાનું સરળ બનાવે છે.

NSS માં ECC આધાર

Red Hat Enterprise Linux 6.5 માં Network Security Services (NSS) હવે Elliptic curve cryptography (ECC) ને આધાર આપે છે.

પ્રકરણ 4. ઉમેદવારી સંચાલન

Red Hat આધરા સાધન

Red Hat Enterprise Linux 6.5 નવાં પેકેજને સમાવે છે, redhat-support-tool, કે જે Red Hat આધાર સાધનને પૂરુ પાડે છે. આ સાધન એ Red Hat ની ઉમેદવાર સેવાઓમાં કન્સોલ આધારિત પ્રવેશને સુવિધા પૂરી પાડે છે અને Red Hat કસ્ટમર તરીકે તેઓમાં ઉપલબ્ધ બંને સમાવિષ્ટ અને સેવાઓ વાપરવા માટે gives Red Hat ઉમેદવારને વધારે સ્થળો આપે છે. આગળ, તે એકત્રિત કરવા માટે અમારાં કસ્ટમરને સક્રિય કરે છે અને અમારી ઉમેદવારી સેવાઓ સાથે તેની helpdesk સેવાઓને સ્વયં બનાવે છે. આ પેકેજની ક્ષમતાને સમાવે છે:
  • કન્સોલમાંથી નૉલેજ બેઝ લેખ અને ઉકેલને જોઇ રહ્યા છે (મુખ્ય પાનાં તરીકે બંધારિત થયેલ છે).
  • કન્સોલમાંથી કસ્ટમર સ્થિતિ પર જોઇ, બનાવી, બદલી, અને ટિપ્પણી કરી રહ્યા છે.
  • કન્સોલમાંથી ftp://dropbox.redhat.com/ માં અથવા કસ્ટમર સ્થિતિમાં સીધુ જોડાણને અપલોડ કરી રહ્યા છે.
  • સંપૂર્ણ પ્રોક્સી આધાર (એટલે કે, FTP અને HTTP પ્રોક્સી).
  • કન્સોલમાંથી કસ્ટમર સ્થિતિમાં જોડાણોને ડાઉનલોડ અને યાદી કરવાનું સરળ છે.
  • ક્વેરી ટર્મ, લૉગ સંદેશા, અને બીજા પરિમાણો પર નૉલેજ બેઝ શોધી રહ્યુ છે, અને પસંદ કરી શકાય તેવી યાદીમાં શોધ પરિમાણોને જોઇ રહ્યા છે.
  • નિદાન માટે શૅડોમેન આપોઆપ સમસ્યા શોધ એંજિનમાં લૉગ ફાઇલો, લખાણ ફાઇલો, અને બીજા સ્ત્રોતોનું અપલોડીંગ સરળ છે.
  • વિવિધ બીજા આધારિત આદેશો.
Red Hat આધાર સાધન વિશે વધારે જાણકારી માટે, /usr/share/doc/redhat-support-tool-version/ ડિરેક્ટરી અથવા નીચેનાં નૉલેજ બેઝ લેખમાં સ્થાપિત થયેલ દસ્તાવેજીકરણનો સંદર્ભ લો: https://access.redhat.com/site/articles/445443.

subscription-manager list નાં સુધારા

ઉપલબ્ધ ઉમેદવારીની યાદીમાંથી, subscription-manager list --available આદેશનું આઉટપુટ હવે નવાં ક્ષેત્ર Provides ને સમાવે છે. આ ક્ષેત્ર પ્રોડક્ટનાં નામોને બતાવે છે કે જે સિસ્ટમ તેની માટે સક્ષમ હોય. વધુમાં, નવું ક્ષેત્ર, Suggested, એ સુવિધા સુસંગતતામાં ઉમેરી દેવામા આવ્યુ છે અને ગ્રાફિકલ વપરાશકર્તા ઇન્ટરફેસ (GUI) સાથે પેરિટી પૂરી પાડે છે.

પ્રકરણ 5. વર્ચ્યુઅલાઇઝેશન

Red Hat Enterprise Linux 6.5 માં વર્ચ્યુઅલાઇઝેશન સુધારો વિસ્તારમાં ભૂલ સુધારાની સંખ્યાને સમાવે છે જેમ કે જીવંત માઇગ્રેશન, ભૂલ રિપોર્ટીંગ, હાર્ડવેર અને સોફ્ટવેર સુસંગતતા. વધુમાં, પ્રભાવ અને સામાન્ય સ્થિર સુધારાનું અમલીકરણ કરી દેવામાં આવ્યુ છે. આ ફેરફારો માટે, નીચે વિભાગને જુઓ.

5.1. KVM

VMDK ઇમેજ ફાઇલ બંધારણ માટે સુધારેલ આધાર

વર્ચ્યુઅલ મશીન ડિસ્ક, અથવા VMDK, ઇમેજ ફાઇલ બંધારણ માટે આધારને ફક્ત વાંચવા માટે Red Hat Enterprise Linux 6.5 સુધારાની સંખ્યાને સમાવે છે, તેનાં ઉપબંધારણોને સમાવી રહ્યુ છે, ઘણી VMware પ્રોડક્ટો દ્દારા બનાવેલ છે.

Windows મહેમાન એજન્ટ સંપૂર્ણપણે આધારભૂત છે

Windows મહેમાન એજન્ટ સંપૂર્ણપણે આધારભૂત છે અને virtio-win સાથે ભેગાં સપ્લીમેન્ટરી ચેનલમાં તેનાં પોતાનાં સ્થાપક સાથે મોકલેલ છે.

VHDX ઇમેજ ફાઇલ બંધારણ માટે આધાર

Hyper-V વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક, અથવા VHDX, ઇમેજ બંધારણ માટે Red Hat Enterprise Linux 6.5 એ ફક્ત વાંચી શકાય તેવા આધારને સમાવે છે, Microsoft Hyper-V દ્દારા બનાવેલ.

QEMU માં GlusterFS માટે મૂળ આધાર

QEMU માં GlusterFS માટે મૂળ આધારને સ્થાનિક રીતે માઉન્ટ થયેલ ફાઇલ સિસ્ટમ મારફતેને બદલે libgfapi લાઇબ્રેરીની મદદથી GlusterFS વોલ્યુમોનાં મૂળ પ્રવેશને પરવાનગી આપે છે. આ મૂળ હેતુ નક્કી કરી શકાય તેવા પ્રભાવ સુધારાની માંગણી કરે છે.

જીવંત વર્ચ્યુઅલ મશીનોનાં બહારનામ બેકઅપ માટે આધાર

યજમાન પર ચાલતા થર્ડ-પાર્ટી કાર્યક્રમ હવે વાંચી શકાય તેવા રૂપમાં મહેમાન ઇમેજ સમાવિષ્ટોને વાપરવા સક્ષમ છે, છતાં ફાઇલોની નકલ કરવા અને બેકઅપ લેવા સક્ષમ છે.

Linux મહેમાનો માટે CPU હૉટ પ્લગીંગ

CPU હૉટ પ્લગીંગ અને હૉટ અનપ્લગીંગ એ Linux મહેમાન પર QEMU મહેમાન એજન્ટની મદદ સાથે આધારભૂત છે; CPUs ને સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકાય છે જ્યારે મહેમાન ચાલી રહ્યુ હોય, છતાં હૉટ પ્લગ અને હૉટ અનપ્લગનું અનુકરણ કરી રહ્યા છે.

qemu-ga-win પર VSS આધાર સાથે Microsoft Windows પર કાર્યક્રમને જાણીતા freeze અને thaw

VSS (Volume Shadow Copy Service) એ Microsoft Windows API છે કે જે બીજી વસ્તુઓને પરવાનગી આપે છે, યોગ્ય માટે કાર્યક્રમોની સૂચના, સુસંગત ફ્રીજ અને thaw ક્રિયાઓ. આ લક્ષણ સાથે, સ્નેપશોટ લીધેલ છે જ્યારે વર્ચ્યુઅલ મશીન ચાલી રહ્યુ હોય અને આખા સ્ટેક મારફતે સુસંગ હોય (મહેમાન કાર્યક્રમોમાં બ્લોક લેયરમાંથી) અને બેકઅપ હેતુઓ માટે વાપરી શકાય છે. વધારે જાણકારી માટે, વર્ચ્યુઅલાઇઝેશન સંચાલન માર્ગદર્શિકા ને જુઓ

qemu-ga હુકની મદદથી Linux પર કાર્યક્રમને જાણીતા freeze અને thaw

Windows VSS આવૃત્તિનાં જેવુ, કાર્યક્રમ સુસંગત સ્નેપશોટ એ સ્ક્રીપ્ટને વાપરવા સાથે બનાવી શકાય છે કે જે મહેમાન પર ચાલતા QEMU મહેમાન એજન્ટ સાથે જોડાય છે. આ સ્ક્રિપ્ટ કાર્યક્રમોને સૂચિત કરી શકાય છે કે જે freeze અથવા thaw ક્રિયા દરમ્યાન ડિસ્કમાં તેની માહિતીને દૂર કરશે, છતાં લેવા માટે સુસંગત સ્નેપશોટને પરવાનગી આપી રહ્યા છે.

KVM મહેમાનોમાં VMware OVF અને Citrix Xen મહેમાનોનું રૂપાંતરણ

virt-v2v રૂપાંતરણ સાધન KVM માં Citrix Xen મહેમાન રૂપાંતરણ અને VMware Open Virtualization Format (OVF) નાં રૂપાંતરણને આધાર આપવા માટે અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.

વધારેલ KVM મેમરી માપનીયતા

એકજ મહેમાનમાં KVM વર્ચ્યુઅલ મેમરી માપનીયતાને 4TB જેટલી વધારી દેવામાં આવી છે.

Microsoft Windows મહેમાનોમાં વોલ્યુમ નિયંત્રણનો આધાર

AC'97 codec ની મદદથી Microsoft Windows XP મહેમાનો પર વપરાશકર્તાઓએ વોલ્યુમ સ્તરને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે.

5.2. Microsoft Hyper-V

Microsoft Hyper-V પૅરા વર્ચ્યુઅલાઇઝ થયેલ ડ્રાઇવરો

Microsoft Hyper-V પર Red Hat Enterprise Linux આધારને ઉન્નત કરવા માટે, Synthetic Video Frame Buffer ડ્રાઇવરને Red Hat Enterprise Linux 6.5 માં ઉમેરી દેવામાં આવ્યુ છે. વધુમાં, યજમાન અને મહેમાન વચ્ચે સાંકેતિક પ્રોટોકોલને સુધારી દેવામાં આવ્યુ છે. વધારે જાણકારી માટે, see વર્ચ્યુઅલાઇઝેશન સંચાલન માર્ગદર્શિકા જુઓ

5.3. VMware

VMware પ્લેટફોર્મ ડ્રાઇવર સુધારા

VMware નેટવર્ક પૅરા-વર્ચ્યુઅલાઇઝ થયેલ ડ્રાઇવર એ તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.

પ્રકરણ 6. સંગ્રહ

fsfreeze નો સંપૂર્ણ આધાર

fsfreeze સાધન સંપૂર્ણપણે Red Hat Enterprise Linux 6.5 માં આધારભૂત છે. fsfreeze આદેશ ડિસ્ક પર ફાઇલ સિસ્ટમમાં પ્રવેશને અટકાવે છે. fsfreeze એ હાર્ડવેર RAID ઉપકરણો સાથે વાપરવા બનાવેલ છે, વોલ્યુમ સ્નેપશોટને નિર્માણમાં મદદ કરી રહ્યા છે. fsfreeze ઉપયોગિતાઓ પર વધારે વિગતો માટે, fsfreeze(8) મુખ્ય પાનાંનો સંદર્ભ લો.

pNFS ફાઇલ લેઆઉટ હાર્ડનીંગ

pNFS એ પ્રાચીન NAS પર્યાવરણોમાં માપાંકિત કરવા માટે પ્રાચિન NFS સિસ્ટમોને પરવાનગી આપે છે, સમાંતરમાં અને સીધી માહિતીને વાંચવા અને લખવા માટે કમ્પ્યૂટ ક્લાઇન્ટને પરવાનગી આપી રહ્યુ છે, ભૌતિક સંગ્રહ ઉપકરણોમાંથી અને માં. NFS સર્વર એ ફક્ત પ્રવેશને અને મેટા ડેટાને નિયંત્રિત કરવા માટે વાપરેલ છે, ઘણાં ક્લાઇન્ટોમાંથી વધારે વિશાળ સમૂહને વાપરવા પરવાનગી આપી રહ્યુ છે. pNFS માં ભૂલ સુધારા આ પ્રકાશમાં મોકલી દેવામાં આવેલ છે.

FUSE માં Red Hat સંગ્રહનો આધાર

FUSE (વપરાશકર્તા સ્થાનમાં ફાઇલસિસ્ટમ) એ એક ફ્રેમવર્ક છે કે જે કર્નલમાં ફેરફાર કર્યા વગર વપરાશકર્તા સ્થાનમાં ફાઇલ સિસ્ટમનાં વિકાસને સક્રિય કરે છે. Red Hat Enterprise Linux 6.5 એ વપરાશકર્તા સ્થાન ફાઇલ સિસ્ટમ માટે ઉન્નત પ્રભાવને મોકલે છે કે જે FUSE ને વાપરે છે, ઉદાહરણ તરીકે, GlusterFS (Red Hat સંગ્રહ).

LVM ઓછો બચાવ અને સ્નેપશોટ

લૉજિકલ વોલ્યુમ સંચાલક એ થીન પ્રોવીઝનીંગને સમાવવા માટે સુધારી દેવામાં આવી છે, કે જે તેનાં સંગ્રહ વપરાશની જરૂરિયાતો માટે તેની ક્ષમતાને બંધબેસાડવા માટે તેની સંગ્રહ ક્ષમતા રોકાણને સ્પષ્ટ કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. વપરાશકર્તાઓ હવે વહેંચેલ સંગ્રહ પુલમાંથી ઓછા બચાવેલ વોલ્યુમોને બનાવવા માટે હવે સક્ષમ છે. પુલમાં બ્લોક ફક્ત ફાળવેલ છે જ્યારે વોલ્યુમ પર માહિતીને કાઢેલ હોય. વધુમાં, સ્નેપશોટ, અથવા સમયે નકલો, વોલ્યુમ પર માહિતીને વાપરવા પૂરુ પાડે છે તે ભૂતકાળમાં ખાસ સમયે અસ્તિત્વ ધરાવેલ છે. આ માહિતીને સાચવવા દ્દારા પૂર્ણ થાય છે તેને લખાતા પહેલાં.

મલ્ટીપાથ I/O સુધારા

Device Mapper Multipath નો સરળ વપરાશ અને માપનીયતાને સુધારી દેવામાં આવી છે. આ સુધારો ખાસમાં સમાવે છે:
  • ઉપયોગિતાઓની જવાબદારીઓ,
  • મલ્ટીપાથ ઉપકરણ આપમેળે નામકરણ,
  • વધારે રોબસ્ટ મલ્ટીપાથ લક્ષ્ય શોધ.

GFS2 માં પ્રભાવ સુધારો

Red Hat Enterprise Linux 6.5 એ Orlov block ફાળકનો પરિચય આપે છે કે જે ફાઇલો માટે સારાં સ્થાનને પૂરુ પાડે છે કે જે દરેક બીજા માટે સંબંધિત છે અને ભેગું વપરાય છે. વધુમાં, જ્યારે સ્ત્રોત જૂથો વધારે સંતુષ્ટ હોય, વિવિધ જૂથ પ્રભાવને મહત્તમ કરવા માટે વાપરેલ છે.

mdadm માં TRIM આધાર

mdadm સાધન હવે RAID0, RAID1, RAID10 અને RAID5 માટે TRIM આદેશોને આધાર આપે છે.

પ્રકરણ 7. ક્લસ્ટરીંગ

pcs સંપૂર્ણપણે આધારભૂત છે

pcs પેકેજ પહેલાં ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે સમાવેલ છે, હવે સંપૂર્ણપણે Red Hat Enterprise Linux 6.5 માં આધારભૂત છે. આ પેકેજ corosync અને pacemaker ઉપયોગિતા માટે આદેશ વાક્ય સાધનને પૂરુ પાડે છે.

pacemaker સંપૂર્ણપણે આધારભૂત છે

પેસમેકર, માપાંકિત ઉચ્ચ ઉપલબ્ધતા ક્લસ્ટર સ્ત્રોત સંચાલક કે જે પહેલાં ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે સમાવેલ છે, અને હવે સંપૂર્ણપણે આધારભૂત છે.

પ્રકરણ 8. હાર્ડવેર સક્રિયકરણ

ભવિષ્ય Intel SOC પ્રોસેસર માટે આધાર

ઉપકરણ આધાર એ ભવિષ્યનાં Intel System-on-Chip (SOC) પ્રોસેસરો માટે ઓપરેટીંગ સિસ્ટમમાં સક્રિય કરેલ છે. આ Dual Atom processors, memory controller, SATA, Universal Asynchronous Receiver/Transmitter, System Management Bus (SMBUS), USB અને Intel Legacy Block (ILB - lpc, timers, SMBUS (i2c_801 મોડયુલ)) ને સમાવે છે.

12Gbps LSI SAS ઉપકરણોનો આધાર

Red Hat Enterprise Linux માં LSI માંથી 12Gbps SAS ઉપકરણો માટે mpt3sas ડ્રાઇવર આધારને ઉમેરે છે.

ડાયનેમિક હાર્ડવેર પાર્ટીશનીંગ અને સિસ્ટમ બોર્ડ સ્લોટ ઓળખાણનો આધાર

પુન:રૂપરેખાંકિત કરવા માટે ડાયનેમિક હાર્ડવેર પાર્ટીશનીંગ અને સિસ્ટમ બોર્ડ સ્લોટ ઓળખાણ લક્ષણો એ ઉચ્ચ સ્તરની સિસ્ટમ મીડલવેર અથવા કાર્યક્રમોને ચેતવણી આપે છે અને રિબુટ વગર વધારાનાં વર્કલોડને આધાર આપવા માટે સિસ્ટમને વિકસાવવા વપરાશકર્તાઓને પરવાનગી આપે છે.

ભવિષ્યનાં Intel 2D અને 3D ગ્રાફિક્સ માટે આધાર

ભવિષ્યનાં Intel 2D અને 3D ગ્રાફિક્સ એ Red Hat હાર્ડવેર પ્રમાણપત્ર કાર્યક્રમ મારફતે પ્રમાણિત કરવા માટે ભવિષ્યનાં Intel પ્રોસેસરની મદદથી સિસ્ટમોને પરવાનગી આપવા ઉમેરી દેવામાં આવ્યુ છે.

આવર્તન સંવેદનશીલતા અભિપ્રાય મોનિટર

આવર્તન સંવેદનશીલતા પ્રતિસાદ મોનીટર વધારે સારી જાણકારી સાથે ઓપરેટીંગ સિસ્ટમને પૂરી પાડે છે તેથી તે વધારે સારાં આવર્તન ફેરફાર નિર્ણયોને બનાવી શકે છે જ્યારે પાવર સંગ્રહી રહ્યા હોય.

ECC મેમરી આધાર

Error-correcting code (ECC) મેમરીને AMD પ્રોસેસરની ભવિષ્યની ઉન્નતિ માટે સક્રિય કરી દેવામાં આવી છે. આ લક્ષણ ECC મેમરી સંબંધિત કાઉન્ટર અને સ્થિતિ બીટ દ્દારા પ્રભાવ અને ભૂલોને ચકાસવા માટે ક્ષમતાને પૂરુ પાડે છે.

1TB મેમરી વધારે સાથે AMD સિસ્ટમો માટે આધાર

કર્નલ હવે AMD સિસ્ટમો પર RAM ની 1TB કરતા વધારે સાથે મેમરી રૂપરેખાંકનને આધાર આપે છે.

પ્રકરણ 9. ઉદ્યોગ ધોરણો અને પ્રમાણપત્ર

FIPS 140 Revalidations

Federal Information Processing Standards (FIPS) પ્રકાશન 140 એ એક U.S. સરકાર સુરક્ષા મૂળભૂત છે કે જે સુરક્ષા જરૂરિયાતોને સ્પષ્ટ કરે છે કે જે સુરક્ષા સિસ્ટમ સંવેદનશીલમાં ઉપયોગમાં લેવાયેલ ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ દ્દારા સંતુષ્ટ થવુ જ જોઇએ, પરંતુ બિનવર્ગીકૃત જાણકારી. મૂળભૂત ચાલ સુરક્ષાનાં ગુણવત્તાવાળા સ્તરોને પૂરા પાડે છે: લેવલ 1, લેવલ 2, લેવલ 3, અને લેવલ 4. આ લેવલો કાર્યક્રમો અને પર્યાવરણોની વિશાળ સીમાને આવરવાનો હેતુ છે કે જેમાં ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલોને નિયુક્ત થયેલ છે. સુરક્ષા જરૂરિયાતો એ ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલની રચના અને અમલીકરણને સુરક્ષિત રાખવા માટે સંબંધિત વિસ્તારને આવરે છે. આ વિસ્તારો ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ સ્પષ્ટીકરણ, ક્રિપ્ટોગ્રાફિક મોડ્યુલ પોર્ટ અને ઇન્ટરફેસ; ભૂમિકા, સેવાઓ, અને સત્તાધિકરણ; ફાઇનાઇટ સ્ટેટ મોડલ; ભૌતિક સુરક્ષા; ક્રિયાત્મક પર્યાવરણ; ક્રિપ્ટોગ્રાફિક કી સંચાલન; ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફીયરન્સ/ઇલેક્ટ્રોમેગ્નેટિક સુસંગતતા (EMI/EMC); સ્વયં ચકાસણી; રચના ખાતરી; અને બીજા હુમલાઓને ઘટાડવા સમાવે છે.
Red Hat Enterprise Linux 6.5 એ NSA સ્યૂટ B ક્રિપ્ટોગ્રાફીની ઉન્નતિ અને પ્રમાણપત્રને આધાર આપે છે. આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ ઉચ્ચ સુરક્ષિત નેટવર્કીંગ સંચારને પૂરુ પાડે છે. NSA SUITE B એ NIST 800 - 131 હેઠળ સરકારી એજન્સી માટે જરૂરી છે. NSA સ્યૂટ B ક્રિપ્ટોગ્રાફી નીચેનાંને સમાવે છે:
  • ક્રિયાની Advanced Encryption Standard (AES) એનક્રિપ્શન GCM સ્થિતિ
  • Elliptic Curve Diffie–Hellman (ECDH)
  • Secure Hash Algorithm 2 (SHA-256)
નીચેનાં લક્ષ્યો ચકાસણીની પ્રક્રિયામાં છે:
  • NSS FIPS-140 Level 1
  • સ્યુટ B Elliptic Curve Cryptography (ECC)
  • OpenSSH (ક્લાઇન્ટ અને સર્વર)
  • Openswan
  • dm-crypt
  • OpenSSL
  • કર્નલ ક્રિપ્ટો
  • AES-GCM, AES-CTS, AES-CTR સાઇફર

FSTEK પ્રમાણપત્ર

રશિયન ફેડરેશન પાસે વિદેશી વેન્ડરની સુરક્ષાને નક્કી કરવા માટે Common Criteria Certification પછી મોડલ થયેલ તેનું પોતાવુ પ્રમાણપત્ર હોય છે. ટૅકનિકલ માટે ફેડરલ સેવા અને નિકાસ નિયંત્રણ (FSTEK) પ્રમાણપત્ર સુરક્ષા પ્રોડક્ટની સેવાની જાણકારીને પૂરી પાડવા માટે વિદેશી વેન્ડર માટે જરૂરી છે અને સેવાઓ ખાસ કરીને રશિયન સરકાર એજન્સી માટે.
જાણકારી સુરક્ષા ટૅકનોલોજીનાં લાઇસન્સ સાથે સાથે FSTEK એજન્સી દેશનાં નિકાસ નિયંત્રણ અને નાગરિક અને સૈન્ય બંને દ્દારા વપરાતી ટૅકનોલોજીની પણ દેખરેખ રાખે છે.
વિદેશી વેન્ડર માટે FSTEK પ્રમાણપત્રની જરૂરિયાત છે જો પ્રોડક્ટ એ વ્યક્તિગત જાણકારીને વાપરે, સંગ્રહ કરે અથવા પ્રક્રિયા કરે તો અને તે રશિયન ફેડરેશનમાં Red Hat બ્રાન્ડ હેઠળ ફેડરલ અને વ્યવસાયિક સેલને કાયદેસર બનાવશે.
FSTEK પ્રમાણપત્ર એ ખાસ Red Hat Enterprise Linux 6 ગૌણ પ્રકાશન પર આધારિત હશે નહિં અને તે પ્રમાણપત્રોનાં જીવનચક્ર દરમ્યાન આખા Red Hat Enterprise Linux 6 પ્રકાશનને મંજૂર કરશે.

પ્રકરણ 10. ડેસ્કટોપ અને ગ્રાફિક્સ

ગ્રાફિક્સ સુધારા અને નવું હાર્ડવેર સુધારો

Red Hat Enterprise Linux 6.5 માં ગ્રાફિક્સ સુધારા નીચેનાંમાં સમાવો:
  • ભવિષ્ય Intel અને AMD ઉપકરણો માટે આધાર
  • સ્પાઇસ સુધારા
  • સુધારેલ મલ્ટી મોનિટર આધાર અને ટચ સ્ક્રીન આધાર

સુધારેલ gdm

gdm કાર્યક્રમનાં આધારો પાસવર્ડ નિવૃત્તિ સંદેશા, મલ્ટી-સીટ આધાર અને સ્થાનિક આંતરપ્રક્રિયા સમસ્યાઓને સમાવે છે.

સુધારેલ ઇવોલ્યુશન

ઇવોલ્યુશન કાર્યક્રમ એ Microsoft Exchange સાથે આંતરપ્રક્રિયાને સુધારવા માટે તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે. આ નવી Exchange Web Service (EWS), સુધારેલ મંત્રણા આધાર અને સુધારેલ ફોલ્ડર આધારને સમાવે છે.

રિબેઝ LibreOffice

Red Hat Enterprise Linux 6.5 પ્રકાશનમાં, LibreOffice એ અપસ્ટ્રીમ આવૃત્તિ 4.0.4 માં સુધારી દેવામાં આવી છે.

AMD GPUs માટે આધાર

તાજેતરનાં AMD graphics processor units (GPUs) માટે આધારને Red Hat Enterprise Linux 6.5 માં ઉમેરી દેવામાં આવ્યુ છે

NetworkManager માં ઉપનામ આધાર

ઉપનામ આધારને NetworkManager માં ઉમેરી દેવામાં આવ્યુ છે. છતાંપણ, વપરાશકર્તાઓ તેને બદલે ઘણાં અથવા ગૌણ IP લક્ષણને વાપરવા આગ્રહ રાખે છે.

પ્રકરણ 11. પ્રભાવ અને માપનીયતા

KSM વધારા

non-uniform memory access (NUMA) ને નક્કી કરવા માટે Kernel Shared Memory (KSM) ને ઉન્નત કરી દેવામાં આવ્યુ છે જ્યારે પાનાંને ભેગા કરી રહ્યા હોય, કે જે સિસ્ટમ પર કાર્યક્રમોનાં પ્રભાવને સુધારે છે. વધારાનાં પાનાં પ્રકારોને Red Hat OpenShift માટે ઉપલબ્ધ કાર્યક્રમોની તીવ્રતાને વધારવા માટે સમાવી દેવામાં આવ્યુ છે.

tuned સુધારા

tuned રૂપરેખાઓને ખાસ પરિસ્થિતિઓ માટે શ્રેષ્ટ પ્રભાવને પૂરો પાડવા માટે શુદ્દ કરી દેવામાં આવી છે.

પ્રકરણ 12. કમ્પાઇલર અને સાધનો

Automatic Bug Reporting Tool (ABRT), રિપોર્ટરનાં મૂળભૂત સુયોજનમાં બદલો

abrt-cli --report DIR આદેશને ચલાવવાનું નીચેનાં રિપોર્ટરની પસંદગી બતાવે છે:
કેવી રીતે તમે સમસ્યાનો અહેવાલ કરવાનો ઇચ્છો છો?
 1) નવી Red Hat આધાર સ્થિતિ
 2) હાલની Red Hat આધાર સ્થિતિ
 3) tar પેટીમાં સંગ્રહો

ઘટક આવૃત્તિઓ

આ પરિશિષ્ટ Red Hat Enterprise Linux 6.5 પ્રકાશનમાં ઘટકો અને તેની આવૃત્તિઓન યાદી છે.
ઘટક
આવૃત્તિ
કર્નલ
2.6.32-421
QLogic qla2xxx ડ્રાઇવર
8.04.00.08.06.4-k
QLogic ql2xxx ફર્મવેર
ql23xx-firmware-3.03.27-3.1
ql2100-firmware-1.19.38-3.1
ql2200-firmware-2.02.08-3.1
ql2400-firmware-7.00.01-1
ql2500-firmware-7.00.01-1
Emulex lpfc ડ્રાઇવર
8.3.7.21.1p
iSCSI initiator utils
iscsi-initiator-utils-6.2.0.873-9
DM-મલ્ટીપાથ
device-mapper-multipath-0.4.9-71
LVM
lvm2-22.02.100-4
કોષ્ટક A.1. ઘટક આવૃત્તિઓ

પૂનરાવર્તન ઇતિહાસ

પુનરાવર્તનઈતિહાસ
પુનરાવર્તન 1.0-7Thu Nov 21 2013ઍલિસ્કા સ્લોબોડોવા
Red Hat Enterprise Linux 6.5 પ્રકાશન નોંધોનું પ્રકાશન.
પુનરાવર્તન 1.0-3Thu Oct 3 2013ઍલિસ્કા સ્લોબોડોવા
Red Hat Enterprise Linux 6.5 બીટા પ્રકાશન નોંધોનું પ્રકાશન.